Mobile Alert: એક સમયે વાગસે રિંગ

Mobile Alert: એક સમયે વાગસે રિંગ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

Mobile Alert: એક સમયે વાગસે રિંગ: ગુજરાત સરકાર દ્વારા ઘણી વખત આપતી અને વ્યવસ્થાપનને લઈને લોકોને સાવચેત રહેવા અવનવા કાર્યો કરતાં હોય છે. અને જેમાં મોબાઈલથી ફોન કરીને, SMS દ્વારા કે અન્ય માધ્યમ થી લોકોને સાવચેત રહેવા જાણકારી આપતા હોય છે.

ત્યારે આવીજ કઈક બાબત કે 16 ઓકટોબરે એક જ સમયે તમામ લોકોને Mobile Alert એટ્લે કે ફોન આવશે. જે ગભરવાની જરૂર નથી પણ તે એક ભવિષ્યની કટોકટી સમયે જાનહાનિ અટકાવવાના ઉદેશ્યથી કરવામાં આવશે. આવો જોઈએ વધુ માહિતી આ બાબતે



16 ઓક્ટોબરે Mobile Alert

સમગ્ર ગુજરાતમાં 16 ઓક્ટોબર 2023 અને સોમવારના રોજ સવારે 11:00 કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થવાનું છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણ પર વિવિધ કુદરતી આપતીની મહત્વ પૂર્ણ માહિતી મોકલવાની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓ થી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ દ્વારા લોકોને સલામતી માટે મોકલવામાં આવે છે. આ અંગે આપના મોબાઈલ પર ટેસ્ટિંગ મેસેજ મોકલવામાં આવશે.

સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ


ભારત સરકાર દ્વારા ટેલિ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા બ્રોડકસ્ટિંગ સિસ્ટમ દ્વારા તમામને મોકલવામાં આવશે. આ મેસેજને પર કોઈ ધ્યાન નહીં ડો તો ચાલશે કારણકે તમારા તરફથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ મેસેજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઈમરજન્સી એલર્ટ પરીક્ષણ માટે મોકલવામાં આવશે.


કટોકટી દરમિયાન સમયસર એલર્ટ કરીને સલામતી વધારવા અને જાનહાનિ અટકાવવા માટે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવનાર છે. તેના પરીક્ષણના અનુસંધાને આ મેસેજ મોકલવામાં આવશે. જે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જનવાવ્યું છે.

પોર્ટલ વિકસાવવા માટે


આ Mobile Alert ને લગતી માહિતી માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી – NDMA દ્વારા SACHET પોર્ટલ વિયકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર લોકો ને આપતી અને વ્યવસ્થાપન દ્વારા મેસેજ અલગ અલગ મધ્યમથી મોકલી શકાય છે.

Advertisement

Post a Comment

Previous Post Next Post