GO-GREEN યોજના 2023 ગુજરાત સરકાર Green India મિશન

GO-GREEN યોજના 2023 ગુજરાત સરકાર Green India મિશન

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

GO-GREEN યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. શ્રમીકો માટે ઔદ્યોગીક શ્રમયોગી ભારત સરકારના “Green India” મિશનના ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્વી-ચક્રી વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગ કરવામા આવી છે.

GO GREEN યોજના 2023
GO GREEN યોજના 2023


GO GREEN; ઔદ્યોગીક શ્રમિક દ્વારા બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહન ખરીદવ માટે ૩૦% રકમ અથવા રૂ.૩૦,૦૦૦/- પૈકી જે ઓછું હશે તે રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે તથા દ્વી-ચક્રી વાહનના RTO Registration Tax અને Road Tax પર પણ One time subsidy.

GO GREEN યોજના 2023

યોજના Go Green શ્રમીક યોજના

યોજનાનો ઉદ્દેશ્ય શ્રમીકો ને સ્કુટર ખરીદવા સહાય

લાભાર્થી જુથ રાજયના નોંધાયેલા શ્રમીકો

સહાય ની રકમ સ્કુટર ખરીદીના 50 % અથવા 30000 રૂ.

અમલીકરણ ગુજરાત લેબર વેલ્ફેર ફંડ

ઓફીસીયલ વેબસાઈટ www.gogreenglwb.gujarat.gov.in

GO-GREEN યોજના 2023
GO GREEN યોજના 2023



શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી

રાજ્યને ગ્રીન – પોલ્યુશન ફ્રી બનાવવા તથા શ્રમયોગીઓને પરિવહનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા “ગો-ગ્રીન યોજના” લોન્ચ કરવામાં આવી છે, GO GREEN India તે અંતર્ગત સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી ઉપર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.

સ્કુટર સબસીડી યોજના નિયમો

આ યોજના હેઠળ સહાય માટે નીચે મુજબના નિયમો છે.

FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.

એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર

ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં

મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.

GO-GREEN યોજના 2023
GO GREEN યોજના 2023



GO-GREEN યોજના 2023GO GREEN યોજના 2023: શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે સબસિડી, આ વેબ પોર્ટલ પર કરવી પડશે અરજી 4

આ વેબ પોર્ટલ પર કરી શકાશે અરજી

તેમજ RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

How To Online Apply GO Green Yojana 2023 | ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કેવી રીતે અરજી કરવી?
ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે અગત્યના સ્ટેપ નીચે મુજબ આપેલા છે.

અરજી કરવા માટે બાજુની લિંક ઉપર ક્લિક કરો. https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9
Register Your Self ઉપર કિલક કરો. અથવા https://gogreenglwb.gujarat.gov.in/RegistrationGLWB.aspx લિંક ઉપર કિલક કરો.
ફોર્મમાં પ્રાથમિક માહિતી ભરો.
વિગતો ભરી યુઝર ક્રિએટ કરો.
Login & Update Profile
Login કરી માહિતી ચકાસો યોગ્ય ન હોય તો આપ સુધારો કરી શકો છો.
Apply For Scheme
સ્ટેપ ૧ અને ૨ યોગ્ય હોય યોજના હેઠળ અરજી ઓપન થશે અને માંગ્યા મુજબની માહિતી ભરો.
Submit Application
આપે ભરેલું ફોર્મ યોગ્ય છે કે કેમ? તે ચકાસી લો.
યોગ્ય માહિતી જણાયે એપ્લીકેશન સબમીટ કરો
Gujarat GO Green Yojana 2023 યોજના હેઠળ કયા મોડેલ ઉપર સબસીડી મળવાપાત્ર છે?

SR no Company Name Model Name

1 Jitendra New Ev Tech Pvt. Ltd JMT1000HS
2 Okinawa autotech private limited Praise Pro
3 Ampere Vehicles Private limited ZEAL
4 Hero Electric Vehicles Private limited Optima Pro
5 Hero Electric Vehicles Private limited NYX Pro
6 Okinawa autotech private limited RIDGE+
7 Hero Electric Vehicles Private limited Photon LP
Important Link’s


સત્તાવાર વેબસાઈટ Click Here
Register કરવા માટે Click Here

Advertisement

Post a Comment

Previous Post Next Post