PUC Certificate Download: PUC Certificate કેવી રીતે Download કરવું, PUC Certificate મેળવવા શું કરવું

PUC Certificate Download: PUC Certificate કેવી રીતે Download કરવું, PUC Certificate મેળવવા શું કરવું

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

Advertisement

PUC Certificate Download: PUC Certificate કેવી રીતે Download કરવું, PUC Certificate મેળવવા શું કરવું

ભારતના રસ્તાઑ પર કોઈ પણ વાહન ચલાવવા માટે ટ્રાફીઙ્ક્ન નિયમ અનુસાર ઘણા ડૉક્યુમેન્ટ રાખવા જરૂરી હોય છે. જેમાં RC Book, PUC Certificate, વાહનનો વીમો, વાહન ચલાવનારનું ડ્રાઈવિંગ લાઇસન્સ જેવા આધાર પુરાવા સાથે રાખવા જરૂરી છે. તેમજ જો તમારી પાસે આ તમામ આધાર પુરાવાઓ હાર્ડ કોપીમાં ન હોય તો ભારત સરકારના નિયમ અનુસાર તમારે ડીજીલોકરમાં સોફ્ટ કોપી રાખી શકો છો. પરંતુ જો આવી સુવિધાની ખબર ના હોય તો ટ્રાફિકના નિયમ અનુસાર લોકોને દંડ કરવામાં આવે છે. પણ ઘણી વખત એવી સુવિધાની આપણે જાણ ન હોય કે આવા અમુક ડોક્યુમેન્ટ તમે તત્ક્લાઈક ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો. પણ આ PUC Certificate Downloadની પ્રક્રિયા કેવી રીતે કરવી.

PUC Certificate Download


PUC Certificate Download

વિભાગ રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત
સુવિધા ઓનલાઈન PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની

ઓફિશિયલ વેબસાઇટ parivahan.gov.in/parivahan/

PUC એ મોર્થ (Morth- Ministry of Road Transport and Highway) દ્વારા વાતાવરણમાં થતાં પ્રદૂષણને અટકાવવા માટેની એક પહેલ છે. આ PUC દ્વારા તમે જાની શકો છો કે તમારું વાહન કેટલા પ્રમાણ માં પ્રદૂષણ કરે છે. તે વિષેની સંપૂર્ણ માહિતી આ PUC સર્ટિફિકેટમાં આપવામાં આવી હોય છે. એચએએલ આપના દેશમાં ઘણા બધ PUC સેન્ટરો આવેલા છે. જ્યાં તમે જઈને તમારા વાહનોના PUC સર્ટિફિકેટ કાઢવી શકો છો કે કાઢવો છો.

PUC Certificate કેવી રીતે Download કરવું
જ્યારે તમે કોઈ પણ PUC સેન્ટર પર જઈને તમારા વાહન માટે ની PUC (Pollution Under Control) કઢાવવા માટે જાઓ છો ત્યારે તમારા વાહનના નંબર પ્લેટનો ફોટો પાડવામાં આવે છે અને અને સ્મોક પેરમીટર કેપચાર કરવામાં આવે છે તેમજ વાહન વિષેની માહિતી દાખલ કરવામાં આવે છે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે છે જેથી તમે ગમે ત્યારે PUC Certificate Download કરી શકો છો.

જ્યારે પણ ટેમે નવા વાહનની ખરીદી કરો છો ત્યારે કંપની આ વાહન માટેની PUC 1 વર્ષ માટેની કાઢી આપવામાં આવે છે. પરંતુ 1 વર્ષ બાદ તમારે તમારા વાહનની PUC તમાર નજીકના PUC સેન્ટર પર જઈને દર 6 મહિને PUC કઢાવવાની હોય છે. જો વાહન દ્વારા પ્રદૂષણ નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધુ હોવાનું જણાય તો તેના આધારે આ PUC ની માન્યતા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત વાહનની તમામ માહિતી RTO કચેરીએ આપવામાં આવે છે.

PUC સર્ટિફિકેટમાં દર્શાવવામાં આવતી માહિતી

  • PUC સર્ટિફિકેટ નંબર
  • નોંધણીની તારીખ
  • વાહન નોંધણી નંબર
  • PUC કોડ
  • PUC કઢાવ્યા તારીખ
  • PUC કઢાવ્યા સમય
  • PUC પૂર્ણતાની તારીખ
  • મોબાઈલ નંબર
  • ઉત્સર્જનનું નામ
  • ફ્યુલનો પ્રકાર
  • વાહનની નંબર પ્લેટ
  • જે ટેસ્ટ કરવામાં આવ્યો તેની માહિતી

PUC Certificate Download કરવા શું કરવું?

PUC Certificate Download ઓનલાઈન કરવા માટે તમને જાણવી દઈએ કે સૌથી પહેલા તમારે PUC સેન્ટર ખાતેથી PUC સર્ટિફિકેટ કઢાવેલું હોવું જરૂરી છે. આ ફક્ત તમે PUC Certificate Download ઓનલાઈન કરી શકો છો.

આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તેમની ઓફિશિયલ વેબસાઇટ https://parivahan.gov.in/parivahan/ પર જાઓ.

  1. ત્યાર બાદ PUCC વિકલ્પ પર ક્લિક કરો.
  2. ત્યાર બાદ PUC સર્ટિફિકેટ મેનૂ પર ક્લિક કરો.
  3. ત્યાર બાદ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  4. ત્યાર પછી ચેસિસ નંબરના છેલ્લા 5 અંક લખો.
  5. ત્યાર બાદ કેપચા દાખલ કરો.
  6. હવે PUC Detail પર ક્લિક કરો. 

ત્યાર બાદ સામે તમારું PUC ની માહિતી દેખાશે તેને પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

ઓફિશિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
PUC Certificate Download કરવા માટે અહી ક્લિક કરો

Advertisement

Post a Comment

Previous Post Next Post